પરિપત્રો

શિક્ષકોની સળંગ નોકરી ગણવા બાબતનો તા:--૮-૩-૧૯નો ગુજરાત સરકારનો  જી.આર.
2012થી2018 સુધીના તમામ પરિપત્રો માટે ડાઉનલોડ કરો.

HTAT JAHERNAMU 27-03-2017

ફિક્સ પે અને વિધાસહાયકને લગતા પરીપત્રો એક જ ફાઇલમાં
પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો
બદલીના નિયમો.પીઆરઇ/૧૧/૨૦૧૬/સીંગલ ફાઇલ-૨/ક


૧૬/૦૫/૨૦૧૬પ્રાથમિકશિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮) માં સમાવવા બાબત.

પીઆરઈ/૧૧૧૪/૩૦૬૯૩૨/ક
૦૧/૧૨/૨૦૧૫શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ પારીતોષિક આપવા બાબત.

પીઆરઈ/૧૨૧૫/૬૩૫૦૮૦/ક
૦૧-૦૯-૨૦૧૫ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિતે શાળાઓમાં નિબંધ અને વક્ત્રુત્વ સ્પર્ધા યોજવા બાબત.

પીઆરઈ/૧૨૧૫/૬૩૫૦૮૦/ક
૦૧-૦૯-૨૦૧૫ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતિ નિમિતે શાળાઓમાં નિબંધ અને વક્ત્રુત્વ સ્પર્ધા યોજવા બાબત.

પીઆરઈ-૧૧૨૦૦૦-૧૭૨૮-ક
૨૨/૦૫/૨૦૧૫જીલ્લા/તાલુકા પંચાયત હસ્તકના કેળવણી નિરીક્ષક(એડીઆઈ) ના કાયમી પ્રવાસ ભથ્થાના દર સુધારવા બાબત.
પીઆરઈ-૧૪૨૦૧૪-૩૩૭૬-ક૧૬/૦૪/૨૦૧૫વર્ષ ૨૦૧૫-૧૬ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ બાબત (એસએસએ)
પીઆરઈ-૧૪૨૦૧૪-૩૦૮૪-ક૧૬/૦૪/૨૦૧૫વર્ષ ૨૦૧૫-૧૬ માં પ્રાથમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધાઓ પુરી પાડવા બાબત.
પીઆરઈ-૧૪૨૦૧૪-૩૦૯૯-ક૧૬/૦૪/૨૦૧૫વર્ષ ૨૦૧૫-૧૬ આયોજન હેઠળ નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ બાબત (એસએસએ)
પીઆરઈ/૧૪૦૯/સીસી/૧૪૨/ક૨૫/૦૩/૨૦૧૫જિલ્લા શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા કેળવણી નિરિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨(બઢતીનું) મંજૂર કરવા બાબત.
પીઆરઈ/૧૧/૨૦૧૪/૩૫૯૨૨૭/ક Date: ૧૭/૦૩/૨૦૧૫૧૭/૦૩/૨૦૧૫પ્રાથમિક શિક્ષક/વિધ્યાસહાયકોની ઓન-લાઈન સિસ્ટમથી બદલી કરવા બાબત.
પીઆરઈ/1215/2102/ક21/01/201530મી જાન્યુઆરી 2015ના રોજ મહાત્મા ગાંધી નિર્વાણ દિને ચિત્ર સ્પર્ધા રાખવા બાબત.
પીઆરઈ/૧૨/૨૦૧૪/૮૮૭૬૯૯/ક૨૯/૧૨/૨૦૧૪ગુણોત્સવ-૫ ના કાર્યક્ર્મના પરીણામોની સમિક્ષા કરવા સમિતિની રચના કરવા બાબત.
પીઆરઈ/૧૧૨૦૧૩/૬૩૯૦૭૭/ક૦૨/૧૨/૨૦૧૪પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની વિસંગતતાઓ દૂર કરવા બાબત.
પીઆરઈ/૧૧/૨૦૧૪/સી.ફા/૧૦/ક૦૨/૧૨/૨૦૧૪ભારત સરકાર દ્વારા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ માટે આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ અને તે હેઠળના નિયમો-૨૦૧૨ના અંતર્ગત અનિયમિતતાઓ સંદર્ભે દંડ્કીય જોગવાઈ કરવા બાબત
પીઆરઈ/૧૧૯૯/ઈએમ/૧૦૭૩/ક૦૨/૧૨/૨૦૧૪પ્રાથમિક શાળાઓના સ્ત્રી વિધ્યાસહાયકોને પ્રસુતિની રજા બાબત.
પીઆરઈ/૧૧૨૦૧૪/૨૯૦૬/ક૧૩/૧૧/૨૦૧૪ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો. ૬ થી ૮)માં વિધ્યાસહાયકની ભરતી બાબત.
પીઆરઈ-૧૪૨૦૧૪-૪૦૭૦૬૨-ક૨૯/૧૦/૨૦૧૪શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તા સુધારવા માટે યોજનાઓ અમલમાં મુકવા બાબત.
પીઆરઈ/૧૧/૨૦૧૨/૩૧૪૬૬૯/ક૨૧/૧૦/૨૦૧૪જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત.
પીઆરી/૧૦૨૦૧૪/૧૩૦૪/ક૨૫/૦૯/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ માં ફેરફાર કરેલ અંદાજપત્ર અન્વયે ઉચ્ચ પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓને સાયકલ સહાય.
પીઆરઈ-૧૪૨૦૧૪-૧૧૩૨-ક૨૩/૯/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં CAL(કોમ્પ્યુટર એડેડ લર્નીંગ) લેબ વિકસાવવા બાબતે ફેરફાર કરેલ અંદાજપત્રની જોગવાઈને વહીવટી મંજૂરી બાબત.
પીઆરઈ-૧૪૨૦૧૪-૧૧૩૨-ક૨૩/૯/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં CAL(કોમ્પ્યુટર એડેડ લર્નીંગ) લેબ વિકસાવવા બાબતે ફેરફાર કરેલ અંદાજપત્રની જોગવાઈને વહીવટી મંજૂરી બાબત.
પીઆરઈ/૧૧૨૦૧૪/૬૬૪૭૬૨/ક૨૩/૦૯/૨૦૧૪પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫)માં વિધ્યાસહાયકની ભરતી બાબત .
પીઆરઈ/૧૧/૨૦૧૨/૩૧૪૬૬૯/ક૧૦/૦૯/૨૦૧૪જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષણ તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત...
પીઆરઈ/૧૪૧૪/૨૧૧૮/ક૧૩/૦૮/૨૦૧૪તા ૧ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં જ્ઞાન સપ્તાહ ઉજવવા બાબત.
પીઆરઈ/૧૪૨૦૧૪/૧૧૬૫/ક૧૩/૦૮/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ ના ફેરફાર કરેલ અંદાજપત્રમાં આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં નવી આઈ સી ટી કોમ્યુનીટી મોબીલાઈજેશન (SSA) બાબત.
પીઆરઈ/૧૪૧૪/૧૨૨૨/ક૧૧/૦૮/૨૦૧૪રાજ્ય તાલુકા જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ પ્રાથમિક/ખાનગી/માધ્યમિક શિક્ષકોને એવોર્ડ આપવા બાબત.
પીઆરઈ/૧૪૨૦૧૪/૧૧૬૬/ક૧૧/૦૮/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ બાબત (એસએસએ).
પીઆરઈ/૧૪૨૦૧૪/૧૧૬૪/ક૧૧/૦૮/૨૦૧૪વર્ષ ૨૦૧૪-૧૫ આયોજન વર્ષની નવી બાબત અન્વયે પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય સજ્જ્ત્તા બાબત (SSA).
પીઆરઈ/૧૪૨૦૧૪/ન.બા-૧૧૧૮/ક૦૮/૦૮/૨૦૧૪આદિજાતી વિસ્તારમાં નવી સરકારી મોડેલ ડે સ્કૂલ (અપર પ્રાયમરી/માધ્યમિક/ઉ.મા. નવા મકાન બાંધકામ માટે વર્ષ ૨૦૧૪-૧૫ ફેરફાર કરેલ અંદાજપત્રના બજેટ પ્લાન સદરે નવી બાબતની કરેલ જોગવાઈ રૂ. ૬૦૦૦.૦૦ લાખની વહીવટી મંજૂરી આપવા બાબત.