16 January 2020

એકમ કસોટીના માર્ક્સ ઓનલાઇન કરવાની ડાયરેકટ લિંક.
સૌપ્રથમ યુઝરનેમમાં શાળાનો ડાયસકોડ નાખો પછી પાસવર્ડમાં admin લખી school login સિલેક્ટ કરી  વિષય અને ધોરણ મુજબ માર્ક્સ ઓનલાઇન કરી શકશો.
ઓનલાઇન કરેલા માર્ક્સ Report મા જઇ જોઈ શકશો.
હાલ રિપોર્ટ  બ્લેન્ક આવે છે.

ડાયરેકટ લિંક માટે અહીં ક્લિક કરો.
શિક્ષકોની દફતરી તમામ માહિતી હવે ઓનલાઇન કરી દેવામાં આવી છે.જેમ કે..
બદલી માટે ફોર્મ
9/20 સ્કેલ 
પગાર 
રજા બાબતો
વગેરે....
આ બધી વિગતો જાણવા માટે તમારો મોબાઈલ નંબર અને તમે બનાવેલ પાસવર્ડ ના ઉપયોગથી સીધાં જ લોગીન થાઓ.
ડાયરેકટ લિંક 
અહીં ક્લિક કરો


9 January 2020

તમામ બાળકો અને વાલીઓને જણાવવાનું કે આપેલ નંબર ઉપર ફોન કરવાથી બાળવાર્તા અને બાળગીતો સાંભળવા મળશે આ ફોન નંબર બીલકુલ ફ્રી છે અને ચોવીસ કલાક ચાલુ રહેશે.
કોઈ ચાર્જ થશે નહીં એટલે ભરપૂર આનંદ લેશો.

18005728585