જય ગુરુદેવ👏🏻
હાલમા દરેક જગ્યાએ ચૂંટણીકાર્ડ સુધારણા કાર્યક્રમ ચાલુ છે.નવુ કાર્ડ કઢાવવું,નામ-સરનામું -ફોટો સુધારવો,કાર્ડ કમી કરાવવું વગેરે બાબતો માટે પોતાના વિસ્તારના બીએલઓ(શિક્ષક)નો સંપર્ક કરશો.
નવું ચૂંટણીકાર્ડ કે જૂનામાં સુધારો જાતે કરી શકાય છે.વોટરહેલ્પલાઇન એપ ડાઉનલોડ કરો.