1 April 2026

ગાંધી ગીત :- એવા ગાંધી ગુજરાતે ઉતર્યા રે...

 ગાંધી ગીત :- એવા ગાંધી ગુજરાતે ઉતર્યા રે...

સાંભળવા ફોટાને ક્લિક કરો.



દાદપુરી કુંવારી ધામ રાજસ્થાન


 પ. પૂ. જ્યોતિષર મહારાજ અને જીતમાતા મંદિર.

ગુજરાત યુનિવર્સિટી તમામ વર્ષના CCC પરિણામ

 પેજમાં વચ્ચે વર્ષ સિલેક્ટ કરશો એટલે નીચે તે વર્ષના તમામ નોટિફિકેશન અને પરિણામ જોવા મળશે.

અહીં ક્લિક કરો.

10 November 2025

2002 મતદાર યાદી તમામ જિલ્લા -ગુજરાત

હમણાં મતદાર યાદી વેરિફિકેશન ચાલુ છે ત્યારે મોટાભાગના મતદારોને 2002ની મતદાર યાદીની જરૂર પડશે. યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરી હમણાં જ મેળવી લો.

4 May 2025

STD 12 RESULT

ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.


પરિણામ જોવાની ડાયરેકટ લિંક.

અહીં ક્લિક કરો.


👉તમારા સીટ નંબર સાથે 6357300971 પર WhatsApp કરો. અને તમારું પરિણામ મેળવો.




3 August 2024

 વિસ્તાર મુજબની રેશનકાર્ડ વિગતો જિલ્લા,તાલુકા, ગામ મુજબ મળી જશે.. રેશનકાર્ડ નંબર, મેમ્બર આઈડી. વિગેરે જાણી શકાશે... https://dcs-dof.gujarat.gov.in/live-info.htm

6 July 2024

NEW ADHYAYAN NISHPATIO STD 1 TO 8 GCERT

 ધોરણ 1થી8ની નવા અભ્યાસક્રમ મુજબ અધ્યયન નિષ્પત્તિઓ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

1 April 2024

NMMS HALL TICKIT BABAT 2024

આવતીકાલે 2/4/2024 ના રોજ હોલ ટીકીટ 3:00વાગ્યા પછી ડાઉનલોડ થશે.

ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

30 March 2024

જવાહર નવોદય પરિણામ 2024

 ધોરણ 6મા પ્રવેશ માટે જવાહર નવોદયનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે.પરિણામ જોવા લિંકને ક્લિક કરો અને રોલ નંબર અને જન્મ તારીખ નાખી જોઈ શકાશે.

અહીં ક્લિક કરો.



13 March 2024

 ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.સાથે જીવનમા ખૂબ પ્રગતિ કરો તેમજ મા-બાપનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ.                     

 BEST OF LUCK......




મારા નવું વિડીયો સોંગ રીલીઝ થઇ ગયુ છે.

મારી યુટ્યુબ ચેનલની મુલાકાત લો.

અથવા 

અહિ  ક્લિક કરો.