23 July 2022

જન હિતમાં....

 જય ગુરુદેવ👏🏻

હાલમા દરેક જગ્યાએ ચૂંટણીકાર્ડ સુધારણા કાર્યક્રમ ચાલુ છે.નવુ કાર્ડ  કઢાવવું,નામ-સરનામું -ફોટો સુધારવો,કાર્ડ કમી કરાવવું વગેરે બાબતો માટે પોતાના વિસ્તારના બીએલઓ(શિક્ષક)નો સંપર્ક કરશો.


નવું ચૂંટણીકાર્ડ કે જૂનામાં સુધારો જાતે કરી શકાય છે.વોટરહેલ્પલાઇન એપ ડાઉનલોડ કરો.

App Link

10 June 2022

My New 2 Gujarati Song Coming Soon

આજના પ્રતિકૂળ સમયને સાનુકૂળ બનાવે સાથે મનોરંજન મળે તેવું અત્યાધુનિક જ્ઞાન પીરસતું ગીત-ભજન આપની સમક્ષ મુકતા હર્ષની લાગણી અનુભવું છું.આપ સૌને આ ગીત ગમે એવી આશા રાખું છું.

આવતા વીકમાં આ ગીત મારી ચેનલ પર મુકાશે.

ગીતને લાઈક ,શેયર અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો.અને હા...કોમેન્ટ કરી આપના પ્રતિભાવ ચોક્કસ આપજો.

Listening Song Click Here.

1 June 2022

જાણવા જેવું.

 પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ન પુરાવો તો પણ આ સુવિધાઓ  હંમેશા  મળે છે.એ પણ કોઈ જાતના ચાર્જ વગર.

જાણો કઈ છે આ સુવિધાઓ.

CLICK HERE

3 May 2022

                "શીખેલું - અનુભવેલું જ્ઞાન"


 

સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ દિવસ, ભગવાન પરશુરામજીનો અવતરણ દિવસ,મા ગંગા સ્વર્ગથી પૃથ્વી પર આગમન દિવસ,મહાભારતના યુદ્ધની પૂર્ણાહુતિનો દિવસ, અખાત્રીજ પર્વની આપને ખૂબ શુભકામનાઓ.

પરશુરામ જયંતી અને અખાત્રીજની હાર્દિક શુભકામનાઓ....

23 February 2022

બીપીએલ યાદી ડાઉનલોડ કરો.

 BPL યાદી ડાઉનલોડ કરો, ગામ પ્રમાણે BPL યાદી જુઓ.

👉 Click Here


➖આપના ગામની, તાલુકાની અને જીલ્લા ની BPL યાદી જોવા માટે ઉપર આપેલ લીંક પર ક્લીક કરો.


તમારો જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરતા રહો🙏.

20 January 2022

Maths usefull

 ગણિત ના કોઈપણ દાખલા સોલ્વ કરવા નં. 1 એપ્લીકેશન📲

➗✖➕➖🔣

📸 ગણિતનો કોઈપણ  લાંબો દાખલો કે સમીકરણ ફોટો પાડી અપલોડ કરો સેકન્ડ મા સોલ્યુશન આપશે આ એપ્સ.

📌 સમગ્ર વિશ્વમા 5 કરોડ થી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂકયા છે આ એપ.

એપ.ડાઉનલોડ કરવા માટે⤵

ક્લીક કરો


તમામ શિક્ષક તેમજ વિદ્યાર્થી મિત્રો ને સેન્ડ કરો.

16 January 2022

શિષ્યવૃતિ સહાય

 👏આ મેસેજ વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. ખૂબ જ મહત્વનો હોવાથી દરેકને મોકલજો.


🏥 જે વિદ્યાર્થીના માતા કે પિતાનું કોરોનાને કારણે અવસાન થયેલ હોય તો આદિત્ય બિરલા કેપિટલ તરફથી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

✍ અરજી કરવાની છેલ્લી તારીખ: 31/01/2022



✅ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 24,000/-રૂપિયા સહાય


✅ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ₹ 30,000/-રૂપિયા સહાય


✅ કોલેજના વિદ્યાર્થીઓ માટે 36,000/-

 રૂપિયા થી 60,000/-રૂપિયા સહાય


👉 અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.⤵️

👉 Click Here

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️