2 March 2017

મિત્રો,
ઘણીવાર આપણે છાપામાં કે અન્ય જગ્યાએ કોયડાઓ જોતા હોઇએ છીએ,ત્યારે આપણને તેનો જવાબ આપવાનો કંટાળો આવતો હોય છે,પણ આવા કોયડાની સરળ રીતો આપણને આવડતી હોય તો કોઇપણ કોયડો એ કોયડો નથી બનતો. અહિ મે એક નાનકડો કોયડો મુકયો છે,અને તેના ઉકેલની સરળ રીત પણ.....
તો વિડિયો જોવા અહિં કિલક કરો.