25 March 2017

"ભાઇબંધ"-ડો.ઓમ ત્રિવેદી


ફોરવોર્ડ બાય ઑમ ત્રિવેદી

નમસ્તે,
દરેક વિદ્યાર્થીઓ ના જીવન ઘડતર માટે ઉપયોગી અને અગત્ય ની આ"ભાઈબંધ" પુસ્તિકા તા ૨૫-૩-૧૭ થી નીચેના કેન્દ્રો પર નિઃશુલ્ક ઉપ્લબ્ધ થશે.
  વિદ્યાર્થીઓ ને ઉપયોગી બને તેવી એક નાનકડી પુસ્તિકા *ભાઈબંધ* ના title થી મેં લખી છે,જેમાં સીધી-સાદી સરળ ભાષા માં શિક્ષણ-તેના મૂલ્યો-જીવન ઘડતર- શિક્ષણ,પરીક્ષા તેમજ વાલી ઓ માટે અગત્ય ની બાબતો અને વેકેશન ના ઉપયોગ કારકિર્દી ઘડતર માં કેવી રીતે કરી શકાય તેવા મહત્વ ના મુદ્દાઓ ને વિદ્યાર્થી ની મનોવૃત્તિ અને સમજણ મુજબ ની ભાષા /પદ્ધતિ માં    દર્શાવ્યા છે.
જે અન્ય લોકો/સંસ્થાઓ કે મહાનુભાવો દ્વારા અપાતી સલાહો કરતા બિલકુલ અલગ અને સંપૂર્ણ પણે વિદ્યાર્થી લક્ષી છે.
આ નાનકડી પુસ્તિકા 28 પેઈજ ની બને તેમ છે.જે વિદ્યાર્થી ઓ માટે manual of life તરીકે કામ લાગી શકે છે.
  મારી જાણ મુજબ આવા વિષય થી ફક્ત વિદ્યાર્થીઓ માટે સરળ સમજણ અને માર્ગદર્શન આપતી પુસ્તિકા કે પુસ્તક અગાઉ કયારેય કોઈએ આવા સ્વરૂપ માં બહાર પડ્યું નથી.
આ પુસ્તિકા દાતા શ્રીઓ ના સહયોગ થી દરેક વિદ્યાર્થીઓ સુધી *નિઃશુલ્ક* પહોંચાડવા માં આવશે.
આ પુસ્તિકા નિઃશુલ્ક મેળવવા માટે વિદ્યાર્થીઓ એ પોતાની છેલ્લી માર્કશીટ ની નકલ પર પોતાનો મો.નંબર/વોટ્સએપ નંબર લખી આપવાથી આ પુસ્તિકા નિઃશુલ્ક નીચેના કેન્દ્રો પર થી મળી રહેશે.
નિઃશુલ્ક "ભાઈબંધ" પુસ્તિકા મેળવવા માટે ના કેન્દ્રો-
૧ સમીર બુક સ્ટૉલ- અતાભાઈચોક
૨ ડો.હીરલકુમાર દાણી નું દવાખાનું- માલધારી સો., ભારતનગર સરદારનગર રોડ,
૩ શ્રીજી પાન-ઘીઘાજકાત નાકા.
૪ અક્ષર પ્રો.સ્ટોર- જૂની બ્લડ બેંક સામે,માહિલા કોલેજ સર્કલ.
૫ માધવ બુક સ્ટોલ-સુમેરું કોમ્પ્લેક્ષ, ડોન.
૬ પ્રેમ ન્યૂઝ અજેન્સી-ઘોઘાગઇટ ચોક.
૭ અપેક્ષ ફાર્મા - બાહુબલી કોમ્પ્લેક્સ,પિલગાર્ડન.
૮ શિવ પ્રા. ગેસ અજેન્સી- મ્યુનિ. શોપિંગ સેન્ટર,શાસ્ત્રીનગર.
૯ ફોટો કલીક સ્ટુડીઓ- કપિશા બિલ્ડીંગ, આર. ટી. ઓ સામે.
૧૦ ગાયત્રીમંદિર - ચિત્રા.
તા. 25/3/17 થી ઉપરોક્ત કેન્દ્રો પર થી "ભાઈબંધ" બુક નિઃશુલ્ક ઉપ્લબ્ધ બનશે.
આપનો,
ડો.ઓમ ત્રિવેદી.

  • NOTE:આપ સૌ ને ઉપયોગી બને તે હેતુથી આ પોસ્ટ મુકવામાં આવી છે. arvindselot
  • PDE DOWNLOAD HERE